ANNEXURE - A
ANNEXURE - B
ANNEXURE - A
ANNEXURE - B
ANNEXURE - A
ANNEXURE - B
જુનિયર કલાર્ક વર્ગ – 3, સિનિયર કલાર્ક વર્ગ – 3 અને હેડ કલાર્ક વર્ગ – 3 ની પ્રિલીમ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી
જુનિયર કલાર્ક વર્ગ – 3, સિનિયર કલાર્ક વર્ગ – 3 અને હેડ કલાર્ક વર્ગ – 3 ની પ્રિલીમ પરીક્ષાની ફાઇનલ અને અંતિમ આન્સર કી
ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે જુનિયર ક્લાર્ક / સિનિયર કલાર્ક / હેડ ક્લાર્ક મુખ્ય પરીક્ષા માટેનું સમયપત્રક (Time Table) તથા અભ્યાસક્રમ (Syllabus) પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
હેડ ક્લાર્કની પરીક્ષાના સમય ફેરફાર થયેલ છે.
જુનીયર કલાંર્ક – વર્ગ – 3 મુખ્ય પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી
પ્રોવિઝનલ આન્સર કી અંગે આપને કોઈ પ્રશ્ન હોય તો પ્રમાણભૂત આધારો સાથે નિયમાનુસાર કોલેજના ઇમેઇલ (vdgmc.1987@gmail.com ) પર સમય મર્યાદામાં એટલે કે ૨૪ કલાકમાં (તા. ૧૩/૦૫/૨૦૨૬ ને બપોરના ૦૩:૦૦ કલાક પહેલા ) જાણ કરવા વિનંતી છે.
નોઘ : તા. ૧૩/૦૫/૨૦૨૬ ને બપોરના ૦૩:૦૦ કલાક બાદના ખુલાસા માન્ય રહેશે નહી અને પસંદગી પ્રક્રિયા આગળ ચાલશે.
આભાર
જુનીયર કલાંર્ક – વર્ગ – 3 મુખ્ય પરીક્ષાની ફાઇનલ અને અંતિમ આન્સર કી
દરેક જગ્યામાં ૧ થી ૩ મેરીટમાં આવતા ઉમેદવારે તા.૧૫/૦૫/૨૦૨૬ ના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ - સાવરકુંડલાની કાર્યાલય પર સવારે ૯:૩૦ કલાકે અસલ પ્રમાણપત્રો સાથે ચકાસણી માટે ફરજીયાત હાજર રહેવું .